વિડિઓ જોવા > (પ્લે) બટન પર ક્લિક કરો
|
|
Class teachers are responsible for the children’s welfare and delivery of the curriculum. Work is planned jointly, in Year Teams of our teaching staff with close liaison, communication and support from our teaching assistant team. During planning, Year Teams share the preparation of work, drawing on different experiences, knowledge and expertise to ensure work is relevant and well matched to meet the needs of the children. In this way, we are able to utilize the strengths of a large staff team and enhance the quality of learning and teaching here at our school.
* શિક્ષિત એટલે શુ ?
સફળતા-નિષ્ફળતાથી ચલિત થયા વગર માણસ પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહે છે, તેને જીવનલક્ષી શિક્ષણ મળ્યું છે તેમ કહેવાય. એ જ રીતે જીવનમાં આવનારા પડકારો ઝીલવાની જેની વૃતિ તૈયાર થઇ છે તે જ સાચો શિક્ષિત છે. પડકારોનો સામનો સામી છાતીએ કરવાની જે હિંમત ધરાવે છે એટલું જ નહિ પરંતુ સામેથી જે ચેલેંજ ઉપાડવા તૈયાર છે તે શિક્ષિત છે. જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ આવે છે એવું નથી. ક્યારેક ઝંઝાવાતનો પવન ફુંકાય છે, બધું જ છિન્ન ભિન્ન થઇ જાય છે ત્યારે પલાયનવાદી થઇ જવાના બદલે જે ફરીથી સર્જન પ્રક્રિયા માટે સજ્જ બને છે તે સાચો શિક્ષિત છે.